ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામ


>પુરૂ નામ: અવુલ પાકીર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ

>જન્મ: ૧૫-ઓક્ટોમ્બર, ૧૯૩૧ (રામેશ્વર, તમિલનાડુ-ભારત)

> પ્રસિદ્ધિ :- મહાન વૈજ્ઞાનિક, લોકપ્રિય રાષ્ટ્રપતિ

> રાષ્ટ્રપતિ કાર્યકાળ : ૨૫/૭/૨૦૦૨ થી ૨૫/૭/૨૦૦૭

> ખિતાબ: ભારત રત્ન (DRDO ની કામગીરી તથા ભારત સરકારના વૈજ્ઞાનિક સલાહકાર તરીકેની સેવાઓ બદલ દેશનો આ સર્વોચ્ચ ખિતાબ તેમને મળ્યો.

>રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ પણ તેઓશ્રી સક્રિય પણે દેશની સેવા કરી રહ્યા છે; ડૉ. કલમ ખરેખર ભારતનું એક અણમોલ રતન છે. ભારતને સુપર પાવર બનવાનું સ્વપ્નું પણ એમણેજ દેખાડ્યું હતું. આજે એમના જન્મ દિવસે એમને લાખ લાખ અભિનંદન. એમના બતાવેલ સ્વપ્નોને સાકાર કરીએ એજ અભિલાષા સહ પુન: એક વખત ડૉ. કલામ સાહેબને જન્મ દિવસ મુબારક. ( વિશેષ માહિતી માટે www.abdulkalam.com અથવા  www.abdulkalam.nic.in ની મુલાકાત લ્યો.)

Advertisements

લાલ બહાદુર શાસ્ત્રી


>जन्मतिथि: 2 अक्तूबर, 1904 (जन्मस्थान: मुगलसराय, उत्तर प्रदेश)
>निधन: 11 जनवरी, 1966
>भारत के तीसरे प्रधानमंत्री -पदभार ग्रहण: 9 जून 1964
>सेवामुक्त: 11 मई 1966(मृत्यु पर्यंत)
>शिक्षा:उनकी शिक्षा हरिशचंद्र उच्च विद्यालय और काशी विद्यापीठ में हुई थी। यहीं से उन्हें “शास्त्री” की उपाधि भी मिली जो उनके नाम के साथ जुड़ी रही।

जीवन

अपने पिता मिर्ज़ापुर के श्री शारदा प्रसाद और अपनी माता श्रीमती रामदुलारी देवी के तीन पुत्रो में से वे दूसरे थे। शास्त्रीजी की दो बहनें भी थीं। शास्त्रीजी के शैशव मे ही उनके पिता का निधन हो गया। 1928 में उनका विवाह श्री गणेशप्रसाद की पुत्री ललितादेवी से हुआ और उनके छ: संतान हुई।
स्नातक की शिक्षा समाप्त करने के पश्चात वो भारत सेवक संघ से जुड़ गये और देशसेवा का व्रत लेते हुये यहीं से अपने राजनैतिक जीवन की शुरुआत की। शास्त्रीजी विशुद्ध गाँधीवादी थे जो सारा जीवन सादगी से रहे और गरीबों की सेवा में अपनी पूरी जिंदगी को समर्पित किया। भारतीय स्वाधीनता संग्राम के सभी महत्वपूर्ण कार्यक्रमों में उनकी भागीदारी रही, और जेलों मे रहना पड़ा जिसमें 1921 का असहयोग आंदोलन और 1941 का सत्याग्रह आंदोलन सबसे प्रमुख है। उनके राजनैतिक दिग्दर्शकों में से श्री पुरुषोत्तमदास टंडन, पंडित गोविंदबल्लभ पंत, जवाहरलाल नेहरू इत्यादि प्रमुख हैं। 1929 में इलाहाबाद आने के बाद उन्होंने श्री टंडनजी के साथ भारत सेवक संघ के इलाहाबाद इकाई के सचिव के रूप में काम किया। यहीं उनकी नज़दीकी नेहरू से भी बढी। इसके बाद से उनका कद निरंतर बढता गया जिसकी परिणति नेहरू मंत्रिमंडल मे गृहमंत्री के तौर पर उनका शामिल होना था। इस पद पर वे 1951 तक बने रहे।
शास्त्रीजी को उनकी सादगी, देशभक्ति और इमानदारी के लिये पूरा भारत श्रद्धापूर्वक याद करता है। उन्हे वर्ष 1966 मे भारत रत्न से सम्मनित किया गया।  (Cout. wikipedia.org)

ભારત રત્ન લતા મંગેશકર


(જન્મ સપ્ટેમ્બર ૨૮૧૯૨૯ ઇંદોર), ભારતની સૌથી ખ્યાતનામ ગાયીકા છે. તેમની કારકીર્દી છ દાયકા ચાલેલી છે. આમતો તેમણે બીનફીલ્મી ગીતો પણ ગાયાં છે, પણ તેઓને તેમની ખ્યાતિ હિન્દીપાર્શ્વ ગાયિકા તરીકે મળી. પોતાની બહેન આશા ભોંસલે સાથે તેઓનું પ્રદાન હિન્દી ફિલ્મ સંગીત માં સૌથી મોટું ગણાય છે.

લતાજી એ ગુજરાતીગીતો પણ ગાયા છે. જેમાં

  • માને તો મનાવી લેજો રે, ઓધાજી રે મારા વાલાને વઢીને કેજોરે…..
  • દીકરી તો પારકી થાપણ કહેવાય ….
  • વૈષ્ણવ જનતો ….
  • હે કાનુડા તોરી ગોવાલણ …
  • જેવા લોકપ્રીય ગીતો, ભજનો,પ્રભાતિયા નો સમાવેશ થાય છે. {http://gu.wikipedia.org}