સરદાર વલ્લભભાઈ પટેલ


૩૧ ઓક્ટોમ્બર ,૧૮૭૫  – ૧૫ ડીસેમ્બર ,૧૯૫૦ , લોખંડી પુરુષ એવા સરદારની આજે   ભારતીયને ખોટ સાલે છે, દેશના રજવાડાઓને એક કરીને તેમને જે  કુનેહ, હિંમત અને દેશદાઝનો જે પરિચય આપ્યો તેનો જોટો ઇતિહાસમાં જડે એમ નથી , આજે કાશ્મીર પ્રશ્ન , માઓ સમસ્યા દેશમાં છે એવા વખતે સરદાર ની ખોટ આપણને જણાઈ રહી છે , આજે દરેક ભારતવાસી એ સંકલ્પ કરવો રહ્યો કે કોઈ પણ ભોગે કાશ્મીરની રક્ષા કરવામાં  આવશે એજ સરદાર પ્રત્યેને યાદ કરવાની અને તેમ તેમના સ્વપ્નોના ભારત ને સાકાર કરવા પ્રત્યે નું એક કદમ હશે. દેશના તમામ રાજ્યો સાથે અનેક વિભિન્નતા ઓ છતાં તેમને જે રીતે રાજાઓને સમજાવ્યા તે બાબત ની નોધ ઇતિહાસે લીધી છે, આઝાદ ભારતમાં આજે જ્યારે ભારત વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે ત્યારે તેમના જન્મ દિવસ ને આપણા જીવનનો એક સંકલ્પ દિવસ બનાવીએ કે ભારત ને ભયમુક્ત, ભષ્ટ્રાચાર મુક્ત, શાંત અને સમૃદ્ધ દેશ બનાવીશું એજ અભ્યર્થના  સહ સરદાર પટેલ ને કોટી-કોટી વંદન.

Advertisements

ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામ


>પુરૂ નામ: અવુલ પાકીર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ

>જન્મ: ૧૫-ઓક્ટોમ્બર, ૧૯૩૧ (રામેશ્વર, તમિલનાડુ-ભારત)

> પ્રસિદ્ધિ :- મહાન વૈજ્ઞાનિક, લોકપ્રિય રાષ્ટ્રપતિ

> રાષ્ટ્રપતિ કાર્યકાળ : ૨૫/૭/૨૦૦૨ થી ૨૫/૭/૨૦૦૭

> ખિતાબ: ભારત રત્ન (DRDO ની કામગીરી તથા ભારત સરકારના વૈજ્ઞાનિક સલાહકાર તરીકેની સેવાઓ બદલ દેશનો આ સર્વોચ્ચ ખિતાબ તેમને મળ્યો.

>રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ પણ તેઓશ્રી સક્રિય પણે દેશની સેવા કરી રહ્યા છે; ડૉ. કલમ ખરેખર ભારતનું એક અણમોલ રતન છે. ભારતને સુપર પાવર બનવાનું સ્વપ્નું પણ એમણેજ દેખાડ્યું હતું. આજે એમના જન્મ દિવસે એમને લાખ લાખ અભિનંદન. એમના બતાવેલ સ્વપ્નોને સાકાર કરીએ એજ અભિલાષા સહ પુન: એક વખત ડૉ. કલામ સાહેબને જન્મ દિવસ મુબારક. ( વિશેષ માહિતી માટે www.abdulkalam.com અથવા  www.abdulkalam.nic.in ની મુલાકાત લ્યો.)

રામમનોહર લોહિયા


ડૉ. રામ મનોહર લોહિયાનો જન્મ તા. ૨૩-માર્ચ, ૧૯૧૦ ના રોજ અકબરપુર-ફૈજાબાદ (ઉત્તરપ્રદેશ)માં થયો હતો .એક સમાજસેવી અને રાષ્ટ્રભક્તના રૂપમાં દેશ હમેસા એમને યાદ કરશે..તા. ૧૨-ઓકટોમ્બર, ૧૯૬૭ના રોજ તેઓ આ ફાની દુનિયા છોડીને ચાલ્યા ગયા.. આજે તેમની પુણ્ય તિથી નિમિતે તેમને યાદ કરીએ..એક ઉમદા એમનું જીવન હતું સમાજવાદ પ્રત્યેનો એમનો દ્રષ્ટિકોણ ચિંતન યોગ્ય હતો …વ્યવસાયે તેઓ એક ડોકટર હતા, સમાજની હમેસા સેવાનેજ પોતાના જીવનની સાર્થકતા સમજાવી, એમનું જીવન અને કવન આપણા માટે હમેસા એક આદર્શ બની રહેશે. (તસ્વીર : સૌજન્ય -વિકીપેડિયા)

અમિતાભ બચ્ચન


>જન્મ તા. ૧૧-ઓકટોમ્બર ,૧૯૪૨, (ઈલ્લાહબાદ -ઉત્તરપ્રદેશ)
इलाहाबाद, उत्तर प्रदेश, में जन्मे अमिताभ बच्चन हिंदू कायस्थ परिवार से संबंध रखते हैं। उनके पिता, डॉ. हरिवंश राय बच्चन प्रसिद्ध हिन्दी कवि थे, जबकि उनकी मां तेजी बच्चन कराची के सिख परिवार से संबंध रखती थीं (अब पाकिस्तान) में आरंभ में बच्चन का नाम इंकलाब रखा गया था जो भारतीय स्वतंत्रता संग्राम के दौरान प्रयोग में किए गए प्रेरित वाक्यांश इंकलाब जिंदाबाद, से लिया गया था लेकिन बाद में इनका फिर से अमिताभ नाम रख दिया गया जिसका अर्थ है, ऐसा प्रकाश जो कभी नहीं बुझेगा। यद्यपि इनका अंतिम नाम श्रीवास्तव था फिर भी इनके पिता ने इस उपनाम को अपने कृतियों को प्रकाशित करने वाले बच्चन नाम से उद्धृत किया। यह उनका अंतिम नाम ही है जिसके साथ उन्होंने फिल्मों में एवं सभी सार्वजनिक प्रयोजनों के लिए उपयोग किया अब यह उनके परिवार के समस्त सदस्यों का उपनाम बन गया है। ( સૌજન્ય : વિકીપેડિયા)

જયપ્રકાશ નારાયણ


>જન્મ તતીખ: ૧૧-ઓક્ટોમ્બર, ૧૯૦૨

>મૃત્યુ તા. ૮-ઓકટોમ્બર, ૧૯૭૯

>વિખ્યાત : જે.પી. – લોકનાયક – સમાજ સેવક અને મહાન રાજનેતા , વિદ્યાર્થી જીવન દરમ્યાન  સ્વતંત્ર ચળવળમાં વિશેષ યોગદાન ,પ્રસિદ્ધ સમાજવાદી નેતા વિગેરે વિવિધ રીતે તેમનું નામ ભારતીય રાજનીતિમાં અમર થઇ ગયું.

>અભ્યાસ : પ્રારંભિક પટના અને ત્યારબાદ કેલીફોર્નીયા વિશ્વવિદ્યાલય-બરકલી તથાવિસકાસન વિશ્વવિદ્યાલય   (યુ.એસ.એ.)માં એમ.એ. (સમાજશાસ્ત્ર ) નું અધ્યયન કર્યું.

>એક મહાન સમાજવાદી તરીકે દેશ હમેસા એમને યાદ રાખશે…

>(સંદર્ભ અને આધાર : વિકીપેડિયા)

નવરાત્રી:૧૦-૧૦-૧૦


નવરાત્રીના દિવસો ચાલી રહ્યા છે ત્યારે આજ ૧૦-૧૦-૧૦ નો અદભૂત સમન્વય સર્જાયો છે, સાથે એ પણ યોગાનુયોગ છે કે, વિજયાદશમી પણ નજીક આવી રહી છે – તેનોજ એક ભાગ નવરાત્ર પણ ચાલુ હોઈ ..આગામી સર્વનું જીવન સુંદર બને તે માટે માં જગ-જનની જગદંબા પાસે સૌ મળી ને પ્રાર્થના કરીએ. માં આદ્યશક્તિના પાવન દિવસોમાં સમગ્ર વાતાવરણ જયારે ભક્તિમય બની રહ્યું છે ત્યારે એક એક પળને જીવનમાં શક્તિ પ્રાપ્ત કરવાનો સમય સમજીને માની આરાધના કરીએ તો આયખું ચોક્કસ સફળ થશે.. જય માતાજી ….

લાલ બહાદુર શાસ્ત્રી


>जन्मतिथि: 2 अक्तूबर, 1904 (जन्मस्थान: मुगलसराय, उत्तर प्रदेश)
>निधन: 11 जनवरी, 1966
>भारत के तीसरे प्रधानमंत्री -पदभार ग्रहण: 9 जून 1964
>सेवामुक्त: 11 मई 1966(मृत्यु पर्यंत)
>शिक्षा:उनकी शिक्षा हरिशचंद्र उच्च विद्यालय और काशी विद्यापीठ में हुई थी। यहीं से उन्हें “शास्त्री” की उपाधि भी मिली जो उनके नाम के साथ जुड़ी रही।

जीवन

अपने पिता मिर्ज़ापुर के श्री शारदा प्रसाद और अपनी माता श्रीमती रामदुलारी देवी के तीन पुत्रो में से वे दूसरे थे। शास्त्रीजी की दो बहनें भी थीं। शास्त्रीजी के शैशव मे ही उनके पिता का निधन हो गया। 1928 में उनका विवाह श्री गणेशप्रसाद की पुत्री ललितादेवी से हुआ और उनके छ: संतान हुई।
स्नातक की शिक्षा समाप्त करने के पश्चात वो भारत सेवक संघ से जुड़ गये और देशसेवा का व्रत लेते हुये यहीं से अपने राजनैतिक जीवन की शुरुआत की। शास्त्रीजी विशुद्ध गाँधीवादी थे जो सारा जीवन सादगी से रहे और गरीबों की सेवा में अपनी पूरी जिंदगी को समर्पित किया। भारतीय स्वाधीनता संग्राम के सभी महत्वपूर्ण कार्यक्रमों में उनकी भागीदारी रही, और जेलों मे रहना पड़ा जिसमें 1921 का असहयोग आंदोलन और 1941 का सत्याग्रह आंदोलन सबसे प्रमुख है। उनके राजनैतिक दिग्दर्शकों में से श्री पुरुषोत्तमदास टंडन, पंडित गोविंदबल्लभ पंत, जवाहरलाल नेहरू इत्यादि प्रमुख हैं। 1929 में इलाहाबाद आने के बाद उन्होंने श्री टंडनजी के साथ भारत सेवक संघ के इलाहाबाद इकाई के सचिव के रूप में काम किया। यहीं उनकी नज़दीकी नेहरू से भी बढी। इसके बाद से उनका कद निरंतर बढता गया जिसकी परिणति नेहरू मंत्रिमंडल मे गृहमंत्री के तौर पर उनका शामिल होना था। इस पद पर वे 1951 तक बने रहे।
शास्त्रीजी को उनकी सादगी, देशभक्ति और इमानदारी के लिये पूरा भारत श्रद्धापूर्वक याद करता है। उन्हे वर्ष 1966 मे भारत रत्न से सम्मनित किया गया।  (Cout. wikipedia.org)