V


આ બ્લોગ પર આપનું હાર્દિક સ્વાગત છે,

વર્તમાન સમયની એ માંગ છે કે, શિક્ષણ સુધારણા માટે તેમજ જરુરી ઉપાયો કરવામાં આવે ભારત અને સમગ્ર વિશ્વની સરકારો વિભિન્ન કાનૂનો બનાવી તેને અમલ કરવા પ્રયાસ કરી રહેલ છે, ભારતના સંવિધાન માં વર્ષઃ ૨૦૦૨ માં એક નવી આર્ટીકલ ; ૨૧-અ ઉમેરવામાં આવી જેમાં “શિક્ષણ નો અધિકાર” આપવામાં આવેલ છે, જે અંતર્ગત વર્ષ -૨૦૦૯ માં ભારતની સંસદ દ્વારા RTE Act-2009 કાનૂન પાસ કરવામાં આવેલ છે. વિશ્વ ટેક્નોલોજી ના વિકાસ થકી World નાનુ બનતુ જાય છે, જેથી તમામ પ્રયાસો કરવા નવી તકો ,નવા અનુસંધાનો નવી પધ્ધતિઓ વિકસાવવામાં આવે એ જરુરી છે.
ઉપરોક્ત તમામ બાબતો પ્રત્યે યોગ્ય ન્યાય અને યોગદાન આપવા માટે યત કિંચિત પ્રયાસ આ વેબસાઇટ (બ્લોગ) શિક્ષણ તેમજ અન્ય આનુસંગિક વિષયો પર પ્રકાશ પાડવામાં આવશે.  ઇતિહાસ, જનરલ નોલેજ, વર્તમાન, જોબ, ધંધો-રોજગાર, સમાજ, રાષ્ટ્ર, સાહિત્ય, તત્વદર્શન, આસ્થા, અધ્યાત્મ, ધર્મ, શાસ્ત્ર, જીવન પધ્ધતિ, રમત-જગત, સમાચાર, વિશ્વ, ટેક્નોલોજી વિગેરે સંબંધિત અનેક વિષયો પર જરુરી માહિતિ પ્રસ્તુત કરવા માટે…. પ્રયાસ કરવામાં આવશે.

જય હિંદ….

============================================================

Welcomes in this blog,

Current time is that demand, as well as the necessary measures to improve education in India and around the world governments trying to implement the various Laws make it to the Indian constitution in 2002 in a new Article varsah; 21 – A was added to the “Education for Right, “are given, in which the year -2009 RTE Act-2009 law passed by Parliament have been made. World of technology through the development of small  Created World, making all efforts to new opportunities, new ties, new methods are developed, it is necessary.

All the above issues and contribute to the proper administration of justice “yata kinchita” try this website (blog), education and other subjects are dependent on the light will be provided. History, General Knowledge, Current, job, business, community, nation, literature, Philosophy, faith, spirituality, religion, science, life, technology, sport – links, news, world, technology, etc. related to the necessary information on many topics relevant to to …. Attempt will be made.

Jai Hind…..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: