Category Archives: THE GREAT

Social Science


historical-events.pdf

mahapurusoni-janma-tarikh-ane-mrutyu-tarikh.pdf

Advertisements

શહીદ ભગતસિંહ


downloadજન્મ ૨૮ સપ્ટેમ્બર ૧૯૦૭
લ્યાલપૂર, પંજાબ
મૃત્યુ ૨૩ માર્ચ ૧૯૩૧ (૨૩ વયે)
લાહોર
સંગઠન નવજવાન ભારત સભા
કિર્તિ કિસાન પાર્ટી
હીન્દુસ્તાન સોશ્યાલિસ્ટ રિપબ્લિકન એસો.
રાજનૈતિક ચળવળ ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ
ભારતનાં સ્વતંત્રતા આંદોલનનાં ઈતિહાસમાં ભગત સિંહનું અગ્રિમ સ્થાન છે. તેમનો જન્મ ૨૮મી સપ્ટેમ્બર, ઈ.સ.૧૯૦૭ નાં દિવસે લ્યાલપૂર, પંજાબમાં થયો હતો.
ભગતસિંહ, શિવરામ, રાજગુરુ અને સુખદેવ સામે અંગ્રેજ પોલીસ અધિકારી સોન્ડર્સની હત્યાનો આરોપ હતો. લાલા લજપતરાય પર લાઠીચાર્જ અને પછી તેમના દેહાંતથી સમસમી ઉઠેલા ભગતસિંહ સાથીદારોએ આ અધિકારીને ૧૭મી ડિસેમ્બર, ૧૯૨૮ના રોજ ઠાર કર્યા હતા. તે પછી ભગતસિંહે ૧૯૨૯માં ૮ એપ્રિલે ધારાસભામાં બોંબ ફેંક્યો હતો. પકડાયા પછી કેસ ચાલ્યો હતો. ૧૯૩૦માં સાતમી ઓક્ટોબરે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુને ફાંસીની સજા ફરમાવાઈ હતી. ૧૯૩૧માં નક્કી થયા મુજબ ૨૪મી માર્ચે ફાંસી આપવાની જાહેરાત થયેલી. સમગ્ર દેશમાં એની ચર્ચા અને વિરોધ વ્યાપક બનેલાં. સરકારે વિરોધના ડરથી એક દિવસ પહેલા, ૨૩મી માર્ચે, સાંજે ત્રણેયને અચાનક ફાંસીએ લટકાવી દીધા હતા. ફાંસી પછી, ચૂપચાપ, ઉતાવળે, સતલજ નદીના કિનારે, હુસૈનીવાલા ફિરોજપુરમાં અંતિમ સંસ્કાર કરી દીધેલા.

======(સૌજન્ય:વિકિપીડિયા)

સ્વામી વિવેકાનંદ


Chronology of Main Events related to Swami Vivekananda

1863 January 12 Birth in Kolkata
1879 Enters Presidency College
1880 Transfers to General Assembly Institution
1881 November First meeting with Sri Ramakrishna
1882-1886 Association with Sri Ramakrishna
1884 Passes B. A. Examination
Father passes away
1885 Sri Ramakrishna’s last illness
1886 August 16 Sri Ramakrishna passes away
Fall Establishes Baranagar Math
December 24 Informal vow of sannyasa at Antpur
1887 January Formal vows of sannyasa at Baranagar Monastery
1890-1893 Travels all over India as itinerant monk
1892 December 24 At Kanyakumari, South India
1893 February 13 First public lecture, Secunderabad, South India
May 31 Sails for America from Mumbai
July 25 Lands at Vancouver, Canada
July 30 Arrives in Chicago
August Meets Professor John Ft. Wright of Harvard University
September 11 First address at Parliament of Religions, Chicago
September 27 Final address at Parliament of Religions
November 20 Begins mid-western lecture tour
1894 April 14 Begins lectures and classes on East Coast
May 16 Speaks at Harvard University
July-August At Green Acre Religious Conference
November Founds Vedanta Society of New York
1895 January Begins classes in New York
June 4-18 At Camp Percy, New Hampshire
June-August At Thousand Island Park on St. Lawrence river, N.Y.
August-September In Paris
October-November Lectures in London
December 6 Sails for New York
1896 March 22-25 Speaks at Harvard University, offered Eastern Philosophy chair
April 15 Returns to London
May-July Gives classes in London
May 28 Meets Max Muller in Oxford
August-September In the Europe for six weeks
October-November Gives classes in London
December 30 Leaves Naples for India
1897 January 15 Arrives in Colombo, Sri Lanka
February 6-15 In Chennai
February 19 Arrives in Kolkata
May 1 Establishes Ramakrishna Mission Association, Kolkata
May-December Tours northwest India
1898 January Returns to Kolkata
May Begins North India pilgrimage with Western devotees
August 2 At Amarnath, Kashmir
December 9 Consecrates Belur Math
1899 March 19 Establishes Advaita Ashrama at Mayavati
June 20 Leaves India for second visit to the West
July 31 Arrives in London
August 28 Arrives in New York City
August-November At Ridgely Manor, New York
December 3 Arrives in Los Angeles
1900 February 22 Arrives in San Francisco
April 14 Founds Vedanta Society in San Francisco
June Final classes in New York City
July 26 Leaves for Europe
August 3 Arrives in Paris for International Exposition
September 7 Speaks at Congress of History of Religions at Exposition
October 24 Begins tour of Vienna, Constantinople, Greece and Cairo
November 26 Leaves for India
December 9 Arrives at Belur Math
1901 January Visits Mayavati
March-May Pilgrimage in East Bengal and Assam
1902 January-February Visits Bodh Gaya and Varanasi
March Returns to Belur Math
July 4 Mahasamadhi

ઝવેરચંદ મેઘાણી


ઝવેરચંદ કાળીદાસ મેઘાણી
જન્મની વિગત ૨૮-૦૮-૧૮૯૬
ચોટીલાસુરેન્દ્રનગરગુજરાત
મૃત્યુની વિગત ૦૯-૦૩-૧૯૪૭ (૫૦ વર્ષ)
બોટાદભાવનગરગુજરાત
રાષ્ટ્રીયતા ભારતીય
અભ્યાસ સંસ્કૃતમાં સ્નાતક
વ્યવસાય સાહિત્યકાર (કવિ, લેખક)
ખિતાબ રાષ્ટ્રીય શાયર
જીવનસાથી દમયંતીબેન
માતા-પિતા ધોળીબાઈ-કાળીદાસ
વેબસાઇટ
http://jhaverchandmeghani.com/

ઝવેરચંદ મેઘાણીનો જન્મ સવંત ૧૮૯૬ માં ગુજરાતનાં ચોટીલા ગામમાં થયો હતો. તેમનાં માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ કાળીદાસ મેઘાણી હતું કે જેઓ બગસરાનાં જૈન વણીક હતાં. તેમના પિતાની નોકરી પોલીસ ખાતામાં હતી અને પોલીસ ખાતા થકી તેમની બદલીઓ થવાને કારણે તેમણે પોતાના કુટુંબ સાથે ગુજરાતનાં અલગ અલગ ગામોમાં રહેવાનું થયું. ઝવેરચંદેનું ભણતર રાજકોટદાઠા,પાળીયાદ, બગસરા વગેરે જગ્યાઓએ થયું. તેઓ સવંત ૧૯૧૨માં મૅટ્રીકની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. સવંત ૧૯૧૬માં તેઓએ ભાવનગરનાં શામળદાસ મહાવિદ્યાલયમાંથી અંગ્રેજી તેમજ સંસ્કૃતમાં સ્નાતકીય ભણતર પુરુ કર્યું.
ભણતર પુરુ કર્યા બાદ સવંત ૧૯૧૭માં તેઓ કોલકાતા સ્થિત જીવનલાલ લીમીટેડ નામની એક એલ્યુમિનીયમની કંપનીમાં કામે લાગ્યા. આ કંપનીમાં કામ કરતી વખતે તેઓને એકવાર ઈંગ્લેંડ જવાનું પણ થયું હતું. ૩ વર્ષ આ કંપનીમાં કામ કર્યા બાદ વતનના લગાવથી તેઓ નોકરી છોડીને બગસરા સ્થાયી થયા. સવંત ૧૯૨૨માં જેતપુર સ્થિત દમયંતીબેન સાથે તેમના લગ્ન થયા. નાનપણથીજ ઝવેરચંદને ગુજરાતી સાહિત્યનું ધણું ચિંતન રહ્યું હતું અને તેમના કલકત્તા રહ્યા દરમ્યાન તેઓ બંગાળી સાહિત્યનાં પરિચયમાં પણ આવ્યા હતાં. બગસરામાં સ્થાયી થયા બાદ તેમણે રાણપુરથી પ્રકાશીત થતાં ‘સૌરાષ્ટ્ર’ નામનાં છાપામાં લખવાની શરુઆત કરી હતી. આ સમય દરમ્યાન તેઓએ પોતાના સાહિત્યીક લખાણને ગંભીરતાપુર્વક લઈ ‘કુરબાનીની કથાઓ’ ની રચના કરી કે જે તેમની પહેલી પ્રકાશીત પુસ્તક પણ રહી. ત્યાર બાદ તેઓએ ‘સૌરાષ્ટ્રની રસધાર’ નું સંકલન કર્યુ તથા બંગાળી સાહિત્યમાંથી ભાષાંતર કરવાની પણ શરુઆત કરી.
કવિતા લેખનમાં તેમણે પગલાં ‘વેણીનાં ફુલ’ નામનાં સવંત ૧૯૨૬માં માંડ્યા. સવંત ૧૯૨૮માં તેમને લોકસાહિત્યમાં તેમનાં યોગદાન બદલ રણજિતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યું હતું. તેમનાં સંગ્રામ ગીતોનાં સંગ્રહ ‘સિંઘુડો’ – એ ભારતનાં યુવાનોને પ્રેરીત કર્યા હતાં અને જેને કારણે સવંત ૧૯૩૦માં ઝવેરચંદને જેલ થઈ હતી. આ સમય દરમ્યાન તેમણે ગાંધીજીની રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ માટેની લંડન મુલાકાત ઉપર ‘ઝેરનો કટોરો’ કાવ્યની રચનાં કરી હતી. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતાં. તેમણે ફુલછાબ નામનાં છાપામાં લઘુકથાઓ લખવાનું પણ ચાલુ કર્યુ હતું. સવંત ૧૯૩૩માં તેમનાં પત્નીનાં દેહાંત બાદ તેઓ ૧૯૩૪માં મુંબઈ સ્થાઈ થયા. અહીં તેમનાં લગ્ન ચિત્રદેવી સાથે થયા. તેમણે જન્મભૂમિ નામનાં છાપામાં ‘કલમ અને કીતાબ’ નાં નામે લેખ લખવાની તેમજ સ્વતંત્ર નવલકથાઓ લખવાની શરુઆત કરી. સવંત ૧૯૩૬ થી ૧૯૪૫ સુધી તેઓએ ફુલછાબનાં સંપાદકની ભુમીકા ભજવી જે દરમ્યાન ૧૯૪૨માં ‘મરેલાનાં રુધીર’ નામની પોતાની પુસ્તીકા પ્રકાશિત કરી. સવંત ૧૯૪૬માં તેમની પુસ્તક ‘માણસાઈનાં દીવા’ ને મહીડાં પારિતોષિકથી સન્માનવામાં આવ્યું હતું અને તે જ વર્ષે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદનાં સાહિત્ય વિભાગનાં વડા તરીકે નીમવામાં આવેલાં.
૯મી માર્ચ ૧૯૪૭નાં દિવસે, ૫૦ વર્ષની ઉંમરે, હ્રદય રોગના હુમલામાં તેમના બોટાદ સ્થિત નિવાસસ્થાને તેમણે ચિરવિદાચ લીધી.

(સાભાર :-વિકિપેડિયા)

મોરારજી રણછોડજી દેસાઈ


મોરારજીભાઇ દેસાઇ

મોરારજીભાઇ દેસાઇ

(29 February 1896 – 10 April 1995) was an Indian independence activist and the fourth Prime Minister of India from 1977–79. He was the first Indian Prime Minister who did not belong to the Indian National Congress. After assuming the office, Desai promoted his policies and peace initiatives between Pakistan and India to avoid conflicts, such as Indo-Pakistani war of 1971. For this, he was conferred with Nishaan-e-Pakistan (Order of Pakistan). Desai is the only Indian national to receive the highest civilian award from Pakistan, the Nishaan-e-Pakistan.

Early life
Morarji Desai was born into an Anavil Brahmin family in Bhadeli, Valsad in Bombay Presidency (now in Gujarat). His schooling life of Primary section is in Saurashtra The Kundla School, Savarkundla. It’s now actual name is J.V.Modi School.After he joined Bai Ava Bai High School, Valsad. After graduating from Wilson College, Mumbai, he join ed the civil service in Gujarat. Later, he left the service of the British in 1924 and joined the civil disobedience movement against British rule in India in 1930. He spent many years in jail during the freedom struggle and owing to his sharp leadership skills and tough spirit, he became a favourite amongst freedom-fighters and an important leader of the Indian National Congress in Gujarat. When provincial elections were held in 1934 and 1937, Desai was elected and served as the Revenue Minister and Home Minister of the Bombay Presidency.

(સાભારઃ-વિકીપીડીયા)

પૂ. રવિશંકર મહારાજ-ગુજરાતની સ્થાપના વખતે


આજે ગુજરાતનું રાજ્ય સ્થપાઇ રહ્યુ છે.  તે વખતે પૂ. ગાંધીજીની ભવ્ય મૂર્તિ અને એમણે આપેલો ભવ્ય વારસો તેમજ આ સ્થળે રહીને આપણને આપેલા અનેક પાઠો પણ નજર સમક્ષ તરવરે છે , વળી ગુજરાતના ઘડવૈયા અને આપણને સૌને પ્રિય એવા પૂ. સરદારશ્રીનું આ પ્રસંગે સ્મરણ થાય છે. તેમને નમ્રભાવે પ્રણામ કરી મારી ભાવભીની અંજલિ અર્પણ કર્યા સિવાય  રહી શકતો નથી. દેશને માટે જેમણે નાનીમોટી કુરબાનીઓ અને પ્રાણ અર્પ્યા છે, તે સૌ નામીઅનામી રાષ્ટ્રવીરોને આદરભાવે વંદન કરું છું
………………………………………….ભણેલા તેમજ અભણને કામધંધો આપવો એ આજની મુખ્ય સમસ્યા છે. એ માટે ખાદી અને ગ્રામોદ્યોગને જેવા યોગ્ય ધંધારોજગાર શરુ કરવા. જે ધંધાને રક્ષણ આપવાની જરૂર હોય તેને રક્ષણ આપવું અને વધુ બેકાર બનતા અટકે એવી શિક્ષણપ્રણાલી ઉભી કરવી એમાં આપણી સફળતાની ચાવી પડેલી છે.
નોકરી અને શિક્ષણની ડિગ્રી વચ્ચેનો સંબંધ છુટો કરી દેવામાં આવે અને જે ધંધામાં જવા માટે જે આવડતની જરૂર હોય તે અંગેની પ્રવેશ પરીક્ષા લઇને જ ઉમેદવારને દાખલ કરવાની પ્રથા અપનાવવામાં આવે તો શિક્ષણમાં જે ગંદકીઓ પેસે છે, તેમાંથી આપણે સહેજે બચી શકીએ.

-(સાભારઃ-વિશ્વનાં યાદગાર પ્રવચનો-પુસ્તક, -સંપાદન-સુરેશ દલાલ, મહેશ દવે- માંથી અંશો…પાના નં.૯૩,૯૫)

બાલસભા વિભાગ


બાલસભા વિભાગ આજે શરુ કરેલ છે .

 પ્રાકકથન:-

આ વિભાગમાં પ્રાથમિક શાળાના બાળકો ની ક્ક્ષા – ક્ષમતા મુજબની સામગ્રી રજૂ કરવામાં આવશે, જે નીચે મુજબ રહેશે. બાળ વાર્તાઓ, બાળ રમતો, ચિત્રો, માનસિક વિકાસ માટેની રમતો તથા શિક્ષણ સંબંધિત અન્ય સંદર્ભ સાહિત્ય અને સામગ્રી રજૂ થશે , જેનો દરેક લાભ લે તેવી અપેક્ષા.

આ વિભાગને લગતી પ્રગટ કરવા જેવી સામગ્રી આપની પાસે હોય તો, નીચેના ઇ-મેઇલ પર મોકલવા વિનંતી. આપનું  નામ અને બ્લોગ/વેબસાઇટ નું નામ અહી પ્રગટ કરવામાં આવશે.

ઇ-મેઇલ ID:- vkm@live.in

===================================================================

Introduction:-

This section of the level of primary school children – will be the ability of the material presented, which will be as follows. Children’s stories, children’s games, pictures, games and education related to the development of psychological literature and other reference materials will be presented, which is expected to take every advantage.

Specific attention to the content of this section if you have the following e – mail to send the request. Your name and blog / website name will be published here.

E – mail ID: – vkm@live.in

====================બાલ દેવો ભવ========================

સરદાર વલ્લભભાઈ પટેલ


૩૧ ઓક્ટોમ્બર ,૧૮૭૫  – ૧૫ ડીસેમ્બર ,૧૯૫૦ , લોખંડી પુરુષ એવા સરદારની આજે   ભારતીયને ખોટ સાલે છે, દેશના રજવાડાઓને એક કરીને તેમને જે  કુનેહ, હિંમત અને દેશદાઝનો જે પરિચય આપ્યો તેનો જોટો ઇતિહાસમાં જડે એમ નથી , આજે કાશ્મીર પ્રશ્ન , માઓ સમસ્યા દેશમાં છે એવા વખતે સરદાર ની ખોટ આપણને જણાઈ રહી છે , આજે દરેક ભારતવાસી એ સંકલ્પ કરવો રહ્યો કે કોઈ પણ ભોગે કાશ્મીરની રક્ષા કરવામાં  આવશે એજ સરદાર પ્રત્યેને યાદ કરવાની અને તેમ તેમના સ્વપ્નોના ભારત ને સાકાર કરવા પ્રત્યે નું એક કદમ હશે. દેશના તમામ રાજ્યો સાથે અનેક વિભિન્નતા ઓ છતાં તેમને જે રીતે રાજાઓને સમજાવ્યા તે બાબત ની નોધ ઇતિહાસે લીધી છે, આઝાદ ભારતમાં આજે જ્યારે ભારત વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે ત્યારે તેમના જન્મ દિવસ ને આપણા જીવનનો એક સંકલ્પ દિવસ બનાવીએ કે ભારત ને ભયમુક્ત, ભષ્ટ્રાચાર મુક્ત, શાંત અને સમૃદ્ધ દેશ બનાવીશું એજ અભ્યર્થના  સહ સરદાર પટેલ ને કોટી-કોટી વંદન.

ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામ


>પુરૂ નામ: અવુલ પાકીર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ

>જન્મ: ૧૫-ઓક્ટોમ્બર, ૧૯૩૧ (રામેશ્વર, તમિલનાડુ-ભારત)

> પ્રસિદ્ધિ :- મહાન વૈજ્ઞાનિક, લોકપ્રિય રાષ્ટ્રપતિ

> રાષ્ટ્રપતિ કાર્યકાળ : ૨૫/૭/૨૦૦૨ થી ૨૫/૭/૨૦૦૭

> ખિતાબ: ભારત રત્ન (DRDO ની કામગીરી તથા ભારત સરકારના વૈજ્ઞાનિક સલાહકાર તરીકેની સેવાઓ બદલ દેશનો આ સર્વોચ્ચ ખિતાબ તેમને મળ્યો.

>રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ પણ તેઓશ્રી સક્રિય પણે દેશની સેવા કરી રહ્યા છે; ડૉ. કલમ ખરેખર ભારતનું એક અણમોલ રતન છે. ભારતને સુપર પાવર બનવાનું સ્વપ્નું પણ એમણેજ દેખાડ્યું હતું. આજે એમના જન્મ દિવસે એમને લાખ લાખ અભિનંદન. એમના બતાવેલ સ્વપ્નોને સાકાર કરીએ એજ અભિલાષા સહ પુન: એક વખત ડૉ. કલામ સાહેબને જન્મ દિવસ મુબારક. ( વિશેષ માહિતી માટે www.abdulkalam.com અથવા  www.abdulkalam.nic.in ની મુલાકાત લ્યો.)

રામમનોહર લોહિયા


ડૉ. રામ મનોહર લોહિયાનો જન્મ તા. ૨૩-માર્ચ, ૧૯૧૦ ના રોજ અકબરપુર-ફૈજાબાદ (ઉત્તરપ્રદેશ)માં થયો હતો .એક સમાજસેવી અને રાષ્ટ્રભક્તના રૂપમાં દેશ હમેસા એમને યાદ કરશે..તા. ૧૨-ઓકટોમ્બર, ૧૯૬૭ના રોજ તેઓ આ ફાની દુનિયા છોડીને ચાલ્યા ગયા.. આજે તેમની પુણ્ય તિથી નિમિતે તેમને યાદ કરીએ..એક ઉમદા એમનું જીવન હતું સમાજવાદ પ્રત્યેનો એમનો દ્રષ્ટિકોણ ચિંતન યોગ્ય હતો …વ્યવસાયે તેઓ એક ડોકટર હતા, સમાજની હમેસા સેવાનેજ પોતાના જીવનની સાર્થકતા સમજાવી, એમનું જીવન અને કવન આપણા માટે હમેસા એક આદર્શ બની રહેશે. (તસ્વીર : સૌજન્ય -વિકીપેડિયા)