Monthly Archives: ઓક્ટોબર, 2010

સરદાર વલ્લભભાઈ પટેલ


૩૧ ઓક્ટોમ્બર ,૧૮૭૫  – ૧૫ ડીસેમ્બર ,૧૯૫૦ , લોખંડી પુરુષ એવા સરદારની આજે   ભારતીયને ખોટ સાલે છે, દેશના રજવાડાઓને એક કરીને તેમને જે  કુનેહ, હિંમત અને દેશદાઝનો જે પરિચય આપ્યો તેનો જોટો ઇતિહાસમાં જડે એમ નથી , આજે કાશ્મીર પ્રશ્ન , માઓ સમસ્યા દેશમાં છે એવા વખતે સરદાર ની ખોટ આપણને જણાઈ રહી છે , આજે દરેક ભારતવાસી એ સંકલ્પ કરવો રહ્યો કે કોઈ પણ ભોગે કાશ્મીરની રક્ષા કરવામાં  આવશે એજ સરદાર પ્રત્યેને યાદ કરવાની અને તેમ તેમના સ્વપ્નોના ભારત ને સાકાર કરવા પ્રત્યે નું એક કદમ હશે. દેશના તમામ રાજ્યો સાથે અનેક વિભિન્નતા ઓ છતાં તેમને જે રીતે રાજાઓને સમજાવ્યા તે બાબત ની નોધ ઇતિહાસે લીધી છે, આઝાદ ભારતમાં આજે જ્યારે ભારત વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે ત્યારે તેમના જન્મ દિવસ ને આપણા જીવનનો એક સંકલ્પ દિવસ બનાવીએ કે ભારત ને ભયમુક્ત, ભષ્ટ્રાચાર મુક્ત, શાંત અને સમૃદ્ધ દેશ બનાવીશું એજ અભ્યર્થના  સહ સરદાર પટેલ ને કોટી-કોટી વંદન.

Advertisements

भारत माता का मुकुट


प्रत्येक भारतीय का जीवन स्तर कैसे उत्कृष्ट हो यह सरकार , राजनितिक पार्टिया, समाजसेवी संस्थाए और आम सुख रूप जीवन बिता रहे हर भारतीय का कर्तव्य बनता है , की वह सबके साथ सुखी की भारतीय भावना को समजे.

सरकार को जनता एक बार चुनके भेजती है , इसके बाद पांच साल तक वो सो जाती है , लेकिन सरकार को यह हमेशा ख्याल रखना चाहिए की वह हमेसा अपनी जवाबदारी से मुह न मोडे जो भी नेतृत्व संभाले उनको हमेसा दिन के १५ से १८ घंटे जनता के लिए सक्रीय रहना चाहिए , यदि उनसे यह न हो सके तो बहेतर है वह अपना पद रिक्त कर के किसी ओर को जवाबदारी के लिए आगे करे .

अपने कर्तव्यों का निर्वहन करते हुए हमेसा यह ख्याल रहे की देश को सबसे प्रथम स्थान पे रखे.

कश्मीर में आज कल जो हो रहा है , उनको किसी भी प्रकार से मजबूत संकल्प शक्ति के साथ दबा देना चाहिए , अलगतावादी यदि यमुना में जल समाधी ग्रहण कर ले तो भी कश्मीर भारत से अलग नहीं हो सकता यह सत्य वात को न समजना कश्मीरी जनता की कुसेवा है इतिहास यह अलागातावादियो को कभी भी माफ नहीं करेगा.

सरकार को चाहिए की सर से ऊपर पानी बह जाय इससे पहले आर्टिकल ३७० वह समाप्त कर दे , भारत के कई बेरोजगार , आर्मी के रिटायर्ड जवान , प्रगतिशील किसानो आदि को वह जमीने विशेष रियायते के साथ दे , भारत के दूसरे राज्यों से यहाँ बस्ती को बसाना चाहिए साथ ही उन्हें ज्यादा बहेतर सुविधाए देकर कश्मीर को बचाया जा सकता है.

શિક્ષણ સુધારણા માટે જરૂરી


ગુજરાતમાં શિક્ષણની સુધારણા માટે આયોજન પૂર્વકના સક્રિય પ્રયત્નો કરવા જોઈએ એ સમયની માગ છે , પ્રાથમીક – હાઇસ્કૂલ – કોલેજ કક્ષા એ શિક્ષકોની નિમણુંક અને ભરતીમાં આમૂલ પરિવર્તનો કરવા જોઈએ. ત્રણે જગ્યાઓ માટે એક ચોક્કસ નીતિ નક્કી કરવી જોઈએ.

>ભરતી માટે આ મુજબના નિયમો બનાવી શકાય.

  • પ્રાથમિક શિક્ષક મેરીટ નવી ફોર્મ્યુલા F:1
ક્રમ વિગત મળેલ કુલ ટકાના ટકા નોધ
પી.ટી.સી/બી.એડ ૬૦ %  
એન્ટ્રસ ટેસ્ટ(લેખિત) ૧૫ %  
ઓનલાઈન ટેસ્ટ ૧૫ %  
અનુસ્નાતક ૫ ગુણ  
પી.એચ.ડી. ૫ ગુણ  

 

  • હાઇસ્કૂલ માટે નવી ફોર્મ્યુંલા –F2
ક્રમ વિગત મળેલ કુલ ટકાના ટકા નોધ
પી.ટી.સી.+એમ.એ./એમ.એ.સી.

અથવા

બી.એડ.

૬૦ %  
એન્ટ્રસ ટેસ્ટ(લેખિત) ૧૫ %  
  ઓનલાઈન ટેસ્ટ ૧૫ %  
  એમ.એડ. ૫ ગુણ  
  પી.એચ.ડી. ૫ ગુણ  

 

પ્રાથમિક શિક્ષક તેમજ માધ્યમિક શિક્ષક માટે…..

>પી.ટી.સી. તથા બી.એડ. બંનેના બદલે એકજ અભ્યાસક્રમ શરુ કરી શકાય જેમકે ;

–         (૧) બી.એ.(એજ્યુકેશન) (ધોરણ –૧૨ પછી ત્રણ વરસ)

અથવા

–         પી.ટી.સી. મોજુદા + એક વર્ષ બી.એ. એજ્યુકેશન = પ્રાથમિક/માધ્યમિક શિક્ષક ની લાયકાત

–         (૨) બી.એસ.સી. (એજ્યુકેશન) ( ધોરણ બાર પછી ત્રણ વરસ)

 

કોલેજ માટે હાલે જે નિયમો છે તેમાંથી મહાન પ્રતિભાઓ બાકાત રહી જાય છે… માટે તેમાં ચરણ બદ્ધ ફેરફારો કરવા જોઈએ….

 

  • ચાલુ નોકરી કરતા કર્મચારીઓને બઢતીની વિશેષ તકો આપવી
  • જેમકે, પ્રાથમિક માં પાંચ વર્ષ પૂર્ણ કર્યા પછી તે હાઈસ્કુલ/કોલેજમાં લેકચરર માં જાય તો તેને પુરા પગારમાં સમાવવો
  • પ્રાથમિકમાં પુરા પગાર બાદ હાઇસ્કુલ/કોલેજમાં માં જાય તો તનાં નોકરી ના વર્ષ ગણવા.

આમ, ઉપરોક્ત ઉપાયો વિષે વિશેષ ચિંતન નક્કર ઉપાયો જરૂરી છે.

કેટલાક ધરખમ ફેરફારો પણ કરી શકાય.

શું કરવું જરૂરી ?

>દરેક પ્રાથમિક/માધ્યમિક શાળામાં રહેલ શિક્ષકો માંથી ટેલેન્ટ શોધવું જોઈએ…

>> પ્રવેશ પરિક્ષા પદ્ધતિ :

>IAS/IPS/IFS પ્રકારે એક જનરલ ટેસ્ટ લેવી જોઈએ.

>કોમન એજયુકેશન ટેસ્ટ (CET)- રાજ્ય કક્ષાની જનરલ પરિક્ષા લેવી જોઈએ..

>પરિક્ષાનુ નામ : રાજ્ય શિક્ષણ સેવા /ગુજરાત શિક્ષણ સેવા (SES/GES)

>રાષ્ટ્રીય કક્ષાએ નામ : ઇન્ડિયન એજ્યુકેશન સર્વિસ(IES)

>જેમાં બેસવા માટેની લાયકાત ધોરણ ૧૨ પાસ નક્કી કરવી જોઈએ…

>પરિક્ષામાં પાસ થાય તેને કેટેગરી (પી.ટી.સી./બી.એડ.) અનુસાર તાલીમ અપાય.

>તાલીમ પૂર્ણ થયે જ્યાં પણ શિક્ષકની જગ્યા ખાલી હોય ત્યાં તરત નિમણુંક આપવી. >પુરા પગારમાં નિમણુંક આપવી જોઈએ.

શિક્ષણ તંત્રમાં આમૂલ પરિવર્તનની આવશ્યકતા છે, તે માટે ઉપાયો શોધાવા શિક્ષકો, કેળવણીકારો, સાહિત્યકારો, લેખકો, પ્રબુદ્ધ નાગરિકો વગેરે દરેક તબક્કાના લોકો ચિંતન કરે સરકાર કક્ષાએ ઈચ્છા શક્તિ હોવી પણ એટલીજ આવશ્યક છે … પ્રતિભા માટે ચોક્કસ સ્કોપ મળે એ જરૂરી છે.

 

 

 

 

hope in Gujarat will now golden sunrise.


Modi’s victory in Gujarat caused Dwdne instead think of it now needs to Congress and said Congress of the damage is not caused overwhelming majority of BJP in Gujarat Panchayat elections to be a formula can
Narendra Modi’s talents plus no-repeat theory = victory of the BJP in Gujarat, Narendra Modi and the BJP, now the overwhelming majority of people who chose them many times, their responsibility increases, the result of the day, Sam 24/10/2010 In his sermon Mr. Modi was the message that people jog in it its duty to them now is how it has increased by Advanced head gratitude to the people had kept his word, hope in Gujarat will now golden sunrise.

Pakistan is bad religion


Pakistan has been maligned throughout the world religion, why is it Pakistan? Puri is the man must think. A power in Asia, India and the country being Sampano Prebhusato he brilliantly playing their obligations, we now think global angel Drashy charge is required, which are playing, but today is not the type to say – then say Pakistan is under way because the way to the world is behaving, they have crossed the limits of shamelessness, great sense of peace as Islam’s revealed Peyagambro make tweaks to the religion of their great religious book out wrong means the world is confused, now coming to India should Pakistan be erased from the world Nekahe now again a Savarkar, Asafaka – Ulah – mine is not freedom great Yodhdhao’s Ageare Karege dream come true. Re-created all-India federation. Which today’s 29 states other than Pakistan and Bangladesh to resolve around the states of India East Bengal as a state has Ssmilit Zay, that’s our Viro Aswpanoan Ssidhdh the world by Mother India to re-install on top Ssiakhr can .

ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામ


>પુરૂ નામ: અવુલ પાકીર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ

>જન્મ: ૧૫-ઓક્ટોમ્બર, ૧૯૩૧ (રામેશ્વર, તમિલનાડુ-ભારત)

> પ્રસિદ્ધિ :- મહાન વૈજ્ઞાનિક, લોકપ્રિય રાષ્ટ્રપતિ

> રાષ્ટ્રપતિ કાર્યકાળ : ૨૫/૭/૨૦૦૨ થી ૨૫/૭/૨૦૦૭

> ખિતાબ: ભારત રત્ન (DRDO ની કામગીરી તથા ભારત સરકારના વૈજ્ઞાનિક સલાહકાર તરીકેની સેવાઓ બદલ દેશનો આ સર્વોચ્ચ ખિતાબ તેમને મળ્યો.

>રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ પણ તેઓશ્રી સક્રિય પણે દેશની સેવા કરી રહ્યા છે; ડૉ. કલમ ખરેખર ભારતનું એક અણમોલ રતન છે. ભારતને સુપર પાવર બનવાનું સ્વપ્નું પણ એમણેજ દેખાડ્યું હતું. આજે એમના જન્મ દિવસે એમને લાખ લાખ અભિનંદન. એમના બતાવેલ સ્વપ્નોને સાકાર કરીએ એજ અભિલાષા સહ પુન: એક વખત ડૉ. કલામ સાહેબને જન્મ દિવસ મુબારક. ( વિશેષ માહિતી માટે www.abdulkalam.com અથવા  www.abdulkalam.nic.in ની મુલાકાત લ્યો.)

કોમન વેલ્થ ગેમ-૨૦૧૦:સમાપન


કોમન વેલ્થ ગેમમાં ભારતે ૧૦૧ મેડલ્સ સાથે ભારતીયોની આબરુને રમતવીરોએ સાચવી લીધી , ગગન નારંગ, શુશીલ કુમાર, વિજેન્દર કુમાર , સાઈના નેહવાલ, સરદાર સિંઘ , ભરત તિર્કી, સંદીપ સિંઘ   વિગેરે ખેલાડીઓએ મુશ્કેલીના સમયમાં જે  હિમત બતાવી તે માટે ; નર્વસ થયા વિના પોતાનું લક્ષ્ય પ્રત્યે જે મરણીયા પ્રયાસો  કર્યા તે માટેજ ૨૦૧૦ નો આ દિલ્હી કોમન વેલ્થ ગેમ ઇતિહાસના સોનેરી અક્ષરોમાં  લખાઈ ગયો છે. ઓપનીગ સેરેમની તથા તા. ૧૪-૧૦-૨૦૧૦ ના પુર્ણાહુતી કાર્યક્રમ દરમ્યાન થયેલ કાર્યક્રમો તથા તેના વચ્ચે  રમાયેલ અલગ-અલગ રમતોમાં જે રોમાંચ પેદા થયેલ તે ચીરકાળ સુધી લોકમાનસ પર યાદી રૂપે બની રહેશે. ૨૦૧૦ માં સ્કોટલેન્ડમાં આનાથી વધુ સારું પ્રદર્શન ભારતીય રમતવીરો કરી બતાવશે તેવી અભ્યર્થના સહ …જયહિન્દ

દેશ ગોલ્ડ સિલ્વર બ્રોન્ઝ કુલ
ઓસ્ટ્રેલિયા ૭૪ ૫૪ ૪૮ ૧૭૬
ભારત ૩૮ ૨૭ ૩૬ ૧૦૧
ઇંગ્લેન્ડ ૩૭ ૫૯ ૪૬ ૧૪૨
કેનેડા ૨૬ ૧૭ ૩૨ ૭૫
દ.આફ્રિકા ૧૨ ૧૧ ૧૦ ૩૩
કેન્યા ૧૨ ૧૧ ૩૨
મલેશિયા ૧૨ ૧૦ ૧૪ ૩૬
સિંગાપુર ૧૧ ૧૧ ૩૧
નાઇજિરિયા ૧૧ ૧૦ ૧૪ ૩૫
સ્કોટલેન્ડ ૧૦ ૨૬
ન્યૂઝીલેન્ડ ૨૨ ૩૫
સાયપ્રસ ૧૧
નોર્થન આયર્લેન્ડ ૧૦
સમોઆ
વેલ્સ ૧૦ ૧૯
જમૈકા
પાકિસ્તાન
યુગાન્ડા
બહમાસ
શ્રીલંકા
નૈરૂ
બોત્સાવના
કેમેન આઇલેન્ડ
સેન્ટ વિન્સેન્ટ
ત્રિનિદાદ
કેમરૃન
ભારતના ગોલ્ડમેડલ વિજેતા

શૂટિંગ

એથ્લેટ ઇવેન્ટ
ગગન નારંગ-અભિનવ બિન્દ્રા મેન્સ ૧૦ મીટર એર રાઇફલ (પેયર્સ)
અનિસા સૈયદ-રાહિ સર્નોબાત વિમેન્સ ૨૫ મીટર પિસ્તોલ (પેયર્સ)
અનિસા સૈયદ વિમેન્સ ૨૫ મીટર
ઓમકારસિંઘ મેન્સ ૫૦ મીટર પિસ્તોલ
ગગન નારંગ મેન્સ ૧૦ મીટર એર રાઇફલ
વિજયકુમાર-ગુરપ્રિતસિંઘ મેન્સ ૨૫ મીટર રેપિડ ફાયર (પેયર્સ)
ઓમકારસિંઘ–ગુરપ્રિતસિંઘ મેન્સ ૧૦ મીટર એર પિસ્તોલ (પેયર્સ)
ઓમકારસિંઘ મેન્સ ૧૦ મીટર એર પિસ્તોલ
ગગન નારંગ-ઇમરાન હસન મેન્સ ૫૦ મીટર એર રાઇફલ (પેયર્સ)
વિજયકુમાર મેન્સ ૨૫ મીટર રેપિડ ફાયર
વિજયકુમાર-હરપ્રીતસિંઘ મેન્સ ૨૫ મીટર સેન્ટર ફાયર પિસ્તોલ (પેયર્સ)
ગગન નારંગ મેન્સ ૫૦ મીટર રાઇફલ થ્રી
હરપ્રીતસિંઘ મેન્સ ૨૫ મીટર સેન્ટર ફાયર પિસ્તોલ
હિના સિદ્ધુ-અનુરાજસિંહ વિમેન્સ ૧૦ મીટર પિસ્તોલ(પેયર્સ)

 

રેસલિંગ

રવિન્દ્રસિંઘ મેન્સ ગ્રીકો રોમન ૬૦ કિગ્રા

અનિલકુમાર     મેન્સ ગ્રીકો રોમન      ૯૬ કિગ્રા

સંજયકુમાર મેન્સ ગ્રીકો રોમન ૭૪ કિગ્રા

રાજેન્દ્રકુમાર મેન્સ ગ્રીકો રોમન ૫૫ કિગ્રા

ગીતાસિંઘ ફોગટ વિમેન્સ ફ્રી સ્ટાઇલ ૫૫ કિગ્રા

અલ્કા તોમર     વિમેન્સ ફ્રી સ્ટાઇલ ૫૫ કિગ્રા

અનિતા તોમર   વિમેન્સ ફ્રી સ્ટાઇલ ૬૭ કિગ્રા

નરસિંઘ યાદવ   મેન્સ ફ્રી સ્ટાઇલ ૭૪ કિગ્રા

યોગેશ્વર દત્ત     મેન્સ ફ્રી સ્ટાઇલ ૬૦ કિગ્રા

સુશીલ કુમાર    મેન્સ ફ્રી સ્ટાઈલ ૬૬ કિગ્રા

 

તીરંદાજી

દીપિકા કુમારી-ડોલા બેનરજી-બોમ્બાલ્યા દેવી વિમેસ રિકર્વ ટીમ

દીપિકા કુમારી   વિમેન્સ રિકર્વ ઈન્ડીવિડયુઅલ

રાહુલ બેનરજી   મેન્સ રિકર્વ ઈન્ડીવિડયુઅલ

બોક્સિંગ

સૂરંજયસિંઘ      મેન્સ ફ્લાઈવેટ ૫૨ કિગ્રા

મનોજકુમાર      મેન્સ લાઈટ વેલ્ટરવેઈટ ૬૪ કિગ્રા

પરમજિત સમોટા      મેન્સ લાઈટ સુપરહેવિવેઈટ  ૯૧ કિગ્રા

 

એથ્લેટિક

મનજિત કૌર-સિની જોસ-અશ્વિની-મનદીપ કૌર      વિમેન્સ ૪-૪૦૦ રીલે

ક્રિષ્ના પૂનિયા    વિમેન્સ ડિસ્કસ થ્રો

 

વેઈટલિફ્ટિંગ

રેણુબાલા ચાનુ   વિમેન્સ ૫૮ કિગ્રા

રવિ કુમાર મેન્સ ૬૯ કિગ્રા

 

બેડમિન્ટન

અશ્વિની પોનપ્પા-જ્વાલા ગુટ્ટા     વિમેન્સ ડબલ્સ

સાયના નેહવાલ વિમેન્સ સિંગલ્સ

 

ટેનિસ

સોમદેવ દેવવર્મન     મેન્સ સિંગલ્સ

 

ટેબલ-ટેનિસ

શરથ કમલ-શુભાજિતસાહા  મેન્સ ડબલ્સ

(આકડાકીય માહિતી સૌજન્ય : સંદેશ દૈનિક)

રામમનોહર લોહિયા


ડૉ. રામ મનોહર લોહિયાનો જન્મ તા. ૨૩-માર્ચ, ૧૯૧૦ ના રોજ અકબરપુર-ફૈજાબાદ (ઉત્તરપ્રદેશ)માં થયો હતો .એક સમાજસેવી અને રાષ્ટ્રભક્તના રૂપમાં દેશ હમેસા એમને યાદ કરશે..તા. ૧૨-ઓકટોમ્બર, ૧૯૬૭ના રોજ તેઓ આ ફાની દુનિયા છોડીને ચાલ્યા ગયા.. આજે તેમની પુણ્ય તિથી નિમિતે તેમને યાદ કરીએ..એક ઉમદા એમનું જીવન હતું સમાજવાદ પ્રત્યેનો એમનો દ્રષ્ટિકોણ ચિંતન યોગ્ય હતો …વ્યવસાયે તેઓ એક ડોકટર હતા, સમાજની હમેસા સેવાનેજ પોતાના જીવનની સાર્થકતા સમજાવી, એમનું જીવન અને કવન આપણા માટે હમેસા એક આદર્શ બની રહેશે. (તસ્વીર : સૌજન્ય -વિકીપેડિયા)

અમિતાભ બચ્ચન


>જન્મ તા. ૧૧-ઓકટોમ્બર ,૧૯૪૨, (ઈલ્લાહબાદ -ઉત્તરપ્રદેશ)
इलाहाबाद, उत्तर प्रदेश, में जन्मे अमिताभ बच्चन हिंदू कायस्थ परिवार से संबंध रखते हैं। उनके पिता, डॉ. हरिवंश राय बच्चन प्रसिद्ध हिन्दी कवि थे, जबकि उनकी मां तेजी बच्चन कराची के सिख परिवार से संबंध रखती थीं (अब पाकिस्तान) में आरंभ में बच्चन का नाम इंकलाब रखा गया था जो भारतीय स्वतंत्रता संग्राम के दौरान प्रयोग में किए गए प्रेरित वाक्यांश इंकलाब जिंदाबाद, से लिया गया था लेकिन बाद में इनका फिर से अमिताभ नाम रख दिया गया जिसका अर्थ है, ऐसा प्रकाश जो कभी नहीं बुझेगा। यद्यपि इनका अंतिम नाम श्रीवास्तव था फिर भी इनके पिता ने इस उपनाम को अपने कृतियों को प्रकाशित करने वाले बच्चन नाम से उद्धृत किया। यह उनका अंतिम नाम ही है जिसके साथ उन्होंने फिल्मों में एवं सभी सार्वजनिक प्रयोजनों के लिए उपयोग किया अब यह उनके परिवार के समस्त सदस्यों का उपनाम बन गया है। ( સૌજન્ય : વિકીપેડિયા)

જયપ્રકાશ નારાયણ


>જન્મ તતીખ: ૧૧-ઓક્ટોમ્બર, ૧૯૦૨

>મૃત્યુ તા. ૮-ઓકટોમ્બર, ૧૯૭૯

>વિખ્યાત : જે.પી. – લોકનાયક – સમાજ સેવક અને મહાન રાજનેતા , વિદ્યાર્થી જીવન દરમ્યાન  સ્વતંત્ર ચળવળમાં વિશેષ યોગદાન ,પ્રસિદ્ધ સમાજવાદી નેતા વિગેરે વિવિધ રીતે તેમનું નામ ભારતીય રાજનીતિમાં અમર થઇ ગયું.

>અભ્યાસ : પ્રારંભિક પટના અને ત્યારબાદ કેલીફોર્નીયા વિશ્વવિદ્યાલય-બરકલી તથાવિસકાસન વિશ્વવિદ્યાલય   (યુ.એસ.એ.)માં એમ.એ. (સમાજશાસ્ત્ર ) નું અધ્યયન કર્યું.

>એક મહાન સમાજવાદી તરીકે દેશ હમેસા એમને યાદ રાખશે…

>(સંદર્ભ અને આધાર : વિકીપેડિયા)